Blogger
સરળ ચિત્ત
On Blogger since: September 2009
Profile views: 388

My blogs

Blogs I follow

About me

Introductionઅંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે, શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે ... અંતઃકરણથી. અંતર નથી જેનું ઉજળું, ને જેને મોટાપણું મનમાંય રે, તેને બોધ નવ દીજીએ ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ... અંતઃકરણથી. શઠ નવ સમજે સાનમાં ને ભલે કોટિ ઉપાય કરે, સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને એવાની અંતે ફજેતી થાય રે ... અંતઃકરણથી. એવાને ઉપદેશ કદી નવ દેવો ને ઊલટી ઉપાધિ વધતી જાય રે, ગંગા રે સતી એમ બોલિયાં રે, એવાનો કરવો નહિ ઈતબાર રે ... અંતઃકરણથી. - ગંગા સતી
Google apps
Main menu