Unknown
My blogs
| Gender | Male |
|---|---|
| Introduction | હું થું લખું પોતા માટે, હું કોઇ ધર ખમ કે વિખ્યાત કવિ નથી ,કે જન્મ જાત કવિ પણ નથી.હું તો પ્રયત્નોથી સિધ્ધિ મેળવવા મથતો, ઊગતો કવિ છું. હું વ્યવસાયે એન્જીનીયરીંગ ક્ષેત્રમાં પણ મારું હ્રદય કવિ હ્રદય છે.. બ્લોગ જગતમાં પ્રથમ પગલું ભરું છુ .. અત્યાર સુધી લાયન્સ કલબ ઓફ ઘાટકોપર મને પ્રોત્સાહિત કરવા મારી ક્રુતિઓનું વિમોચન કરે છે . મને એનો આનંદ છે. આજે ૧૧/૧૧/૨૦૧૧ નાં રોજ આપ સાથે ભળવા આવી રહ્યો છું . આશા છે આપ મને સ્વિકારશો.. |
