Harsh Meswania
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Communications or Media |
| Occupation | Journalist Writer-Author |
| Location | Ahmedabad, Gujarat, India |
| Introduction | હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે. |
| Interests | Name - Harsh Mesvaniya Publication - Gujarat Samachar A Journalist, Writer, Columnist I am an Author and journalist in gujarati language. To keep reader attentive, engaged and interested I use to write on an interesting and unique subjects like science, Art, Human success stories, current affairs, satirical, political and many more. I am working as a columnist and Journalist in Leading Gujarati Language Daily ‘Gujarat Samachar’. I have written more than 1200 Byline articles on various subjects. Currently I have responsibility to write Four columns per week in same newspaper. The names of these columns are as under: 1. 'SIGN IN' which is Informative. 2. 'AAPNA TO 18 VANKA', which is Political satire in formation of animal story. 3. World Window, Which is on International Affairs 4. DelhiNi Vat, which is on Indian political analysis I have written five books 1. 'Great Indian Circus' based on political satire. 2. Contribution of great 75 actors in Indian Cinema 3. India's great 75 scientists. 4. Super Women, It contains life stories of inspirational women. 5. Bhoyrana Bhomiya. This is a teen adventure story |
