તેજલ ભટ્ટ

My blogs

About me

Gender Female
Industry Engineering
Occupation Job
Location Mumbai, India
Introduction મારી ઓળખ મારા બ્લોગ પર આપવી એ ક્પરું કામ છે. દુનિયાની નજરે IT Engineer છું. ઇજનેરના આ પડદા પાછળ સાહિત્યનો શોખ સળવળે છે. આ શોખને આપની સમક્ષ મારા સ્વરચિત લેખના સ્વરુપે રજુ કરું છુ. આશા રાખું છું કે આપ તેને આશીર્વાદ અને સૂચનો આપી વધાવી લેશો.
Interests > ગુજરાતી લેખો વાંચવાનો શોખ > સમાજને મદદરૂપ થવાની ઇચ્છા