Blogger
Umesh Deshpande
On Blogger since: May 2012
Profile views: 345

My blogs

About me

GenderMale
IndustryCommunications or Media
OccupationReporter
LocationMumbai (Bombay), Maharastra, India
Introductionમારી જાત વિશે શું લખું? કારણ કે શું કરવું હતું એવું હજી સુધી કંઈ ખબર પડી શકી નથી. નાનો હતો ત્યારે ટ્રેન બહુ ગમતી. મોટો થઈને ટ્રેનનાં ડ્રાઇવર બનું તો કેવી મજા આવે, એવી ઇચ્છા રાખતો. એથી જ કદાચ પપ્પા ડિપ્લોમા એન્જિનિયર બને એવું ઘુસાડી શક્યા હશે. આ તો સારું થયું કે ફાઇનલ પરીક્ષામાં ફેલ થયો તેથી જિંદગીમાં સાવ ફેલ થઈ જતાં બચ્યો. સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં દાખલ થયો એેથી જ સાહિત્ય તેમ જ નાટકચેટકનો કીડો ઘૂસ્યો. રાજદીપ સરદેસાઈ, પ્રણવ રૉય તથા વિનોદ દુઆને જોઈને ટીવી ઍન્કર બનું એવી એકમાત્ર મહત્ત્વાકાંક્ષા હતી, જે હૈદરાબાદનાં રામોજી રાવની ચૅનલમાં બહુ સરળતાથી સંતોષાઈ, પરંતુ ત્યાર બાદ એક અંગ્રેજી ન્યુઝચૅનલમાં નોકરી મળતાં બકરી ડબ્બામાં આવી ગઈ હતી. અત્યારે મુંબઈના એક ગુજરાતી ટૅબ્લૉઇડમાં કામ કરું છું. વચ્ચે એક વર્ષ અમદાવાદ આંટો મારી આવ્યો હતો. ઉમેશ દેશપાંડે
InterestsReading, Writing
Google apps
Main menu