pagalkavi

My blogs

About me

Location rajkot, gujarat, India
Introduction હું અલ્પેશ પાઠક "પાગલ" ઉપનામથી સાહિત્યનું સર્જન કરું છું.મુખ્યત્વે ગઝલ લખુ છું. ઈ.પી. એફ. ઓ. રાજકોટમાં એસ એસ એ તરીકે ફરજ બજાવું છું. હું હેન્ડિકેપ્ડ વ્યક્તિ છું. રાજકોટની જાણીતી સહિત્યિક સંસ્થા 'રચના'નો કાર્યરત સભ્ય છું. જાન્યુઆરી ૨૦૦૮માં મારા અને જિગર જોષી "પ્રેમ"ના સંયુક્ત ગઝલગ્રંથ "ઈશ્કથી અશ્ક"નું વિમોચન થયું. આ ગઝલ સંગ્રહને પ્રખ્યાત સર્જક પૂ. શ્રી રાધેશ્યામ શર્માના આશિર્વચન પ્રાપ્ત થયા છે. આજે ચો-તરફથી આ ગઝલ સંગ્રહને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હું રચનાની ઓફિસિયલ વેબ સાઈટ rachnarajkot.orgનું જિગર જોષી "પ્રેમ" સાથે સંચાલન કરી રહ્યો છું. આ બ્લોગના મુલાકાતીઓને સુન્દર ચિત્રો, શાયરી, કવિતાઓ મોકલવા ઈજન છે. plz mail me on alpeshpagal@gmail.com