Sahiyaru Abhiyaan

My blogs

Blogs I follow

About me

Location C/o. ૨૫, ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલામ ટોલનાકા, કાંકરીયા રોડ, અમદાવાદ, ગુજરાત (mob:9426330341), India
Introduction વતનથી હજારો જોજન દૂર...કોઇક મંગલ પળે એક વ્યક્તિને એક વિચાર ઝબક્યો... ‘‘હું ક્યાં હતો ને ક્યાં છું? ’’ કોઇકની ટેકણ લાકડીએ મને આજે સદ્ધર બનાવ્યો છે..હવે મારે પણ મારું સામાજિક ઋણ ફેડવા કંઇક કરવું જોઇએ..કો‘કના વાવેલા આંબાના ફળ આપણે ખાઇએ છીએ તો આપણે પણ કો‘ક માટે આંબો વાવવો જોઇએ. માણસ તરીકેની આ આપણી ફરજ છે.