અધીર અમદાવાદી

My blogs

Blogs I follow

About me

Gender MALE
Industry Construction
Occupation પ્રોફેસર અને કન્સલ્ટન્ટ
Location અમદાવાદ, ગર્દાબાદ, મોદીનું સિંગાપુર, ગુજરાત, India
Introduction સળગતો શશિ છું ને ઠરેલ રવિ છું ઇંટ પથ્થરોમાં જીવનાર એક નાજુક કવિ છું!
Interests ગઝલ, હઝલ, સુગમ સંગીત, હાસ્યલેખન
Favorite Movies હાફ ટીકીટ, ગોલમાલ, અંગુર, પડોસન, લમ્હે, રંગેબેરંગી, નમક હલાલ, કાલાપથ્થર
Favorite Books માનવીની ભવાઇ (પન્નાલાલ પટેલ), અમે બધા (જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા), ગ્રામ્યલક્ષ્મી (ર.વ.દેસાઇ)

What reason do you have to believe the earth is flat?

અરે આટલા પુર આવે છે ને નદીઓના પાણી ગામમાં ઘુસી જાય છે તે સપાટ હશે ત્યારે તો...