Blogger
SCIENCE VIDEO GUJARATI
On Blogger since: May 2020
Profile views: 383

My blogs

About me

IndustryEducation
OccupationTEACHER
LocationGUJARAT, India
IntroductionDescription નમસ્કાર, Science Video ગુજરાતી નામની Youtube ( https://www.youtube.com/channel/UCFU0pdODE20ZBfIf7BfycKQ) ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન વહેંચવાથી વધે છે - આ વાક્યને ધ્યાનમાં રાખીને આ Youtube ચેનલ શરૂ કરવામાં આવી છે. ધોરણ 6,7,8,9 અને 10 વિજ્ઞાનને સંબંધિત ટૂંકા પરંતુ માહિતીસભર વિડીયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવશે. અગત્યના ટોપિક યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીકના (SHORTCUT TRICK) વિડીયો પણ અપલોડ કરવામાં આવશે. આ ચેનલ વિજ્ઞાનના શિક્ષક દ્વારા ચલાવવામાં આવતી હોવાથી જો કોઈ વિજ્ઞાનને લાગતો પ્રશ્ર્ન હોય તો વિડીયોના comment sectionમાં પૂછી શકાશે જેનો જવાબ વહેલી તકે આપવામાં આવશે. જો આપના કોઈ suggestion હોય તો તેને તમે comment sectionમાં પણ જણાવી શકો છો અથવા E-mail(bhajangujarati9@gmail.com)પણ કરી શકો છો. જો ચેનલના વિડીયો પસંદ આવે તો તેને Like કરવાનું અને Share કરવાનું ભૂલતા નહીં અને channelને Subscribe કરવાનું ભૂલતા નહીં. જો તમે કોઈ વિષયના વિડીયો આ ચેનલ પર અપલોડ કરવા માગતા હોય તો ઉપર જણાવેલ E-mail એડ્રેસ પર સંપર્ક કરી શકો છો. જો તમને કોઈ ટોપિક ન સમજતો હોય અને તેનો વિડીયો જોવા માગતા હોય તો Comment Sectionમાં જણાવો જેથી તેના પર વિડીયો બનાવવામાં આવશે.
Google apps
Main menu