Ashish Kharod
My blogs
| Gender | Male |
|---|---|
| Location | Vadodara, Gujarat, India |
| Introduction | નમસ્કાર! ઈન્ટરનેટ અને પુસ્તકોની વિશાળ દુનિયામાં મને જે કંઈ પણ સુંદર, પ્રેરણાદાયી કે વાંચવા જેવું લાગે—તેને એક જગ્યાએ સંગ્રહવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. આ બ્લોગ એ માત્ર મારી પોતાની રચનાઓનો નહીં, પરંતુ મને ગમી ગયેલી ઉત્તમ વાતો, વિચારો અને માહિતીઓનો મારા શબ્દોમાં વ્યકત થયેલો એક ખજાનો છે. મને જે વાત દિલથી સ્પર્શી જાય કે કંઈક નવું શીખવી જાય, તે હું અહીં મારા શબ્દોમાં એ આશા સાથે વહેંચું છું કે મારા વાચક મિત્રોને પણ તે એટલી જ ગમશે અને ઉપયોગી થશે. આ ડિજિટલ સંગ્રહાલયમાં પધારવા બદલ આપ સૌનો આભાર! |
