Blogger
pramodpatwa
On Blogger since: July 2008
Profile views: 379

About me

GenderMale
Locationsurat, gujarat, India
Introductionસતત વિચારતા રહેવાની મને આદત છે, મારી જાત સાથે સતત વાત કરતા રહેવાની મને આદત છે. સ્વ ને જાણી ને તેને માણવાની પણ એક મજા છે. ક્યારેક અંતરની ડૂબકીના વલોણામાંથી આત્મસ્ફુરણા થાયછે, તેથી જીવતર ને બળ મળે છે, પ્રોત્સાહન મળે છે, વિચાર ને આચાર માં મુકવાની ગતિ ને વેગ મળે છે, વાત અને વિચારોને નવો મોડ પણ મળે છે. માનવસમુદાયમાં, સમાજમાં, હરતાં ફરતાં, વાતચીત કરતાં, તેમજ રોજબરોજ થતા અનુભવો માંથી જે અનુભવ્યુ તે અહિયા લખ્યુ છે, મારે માટે મનના ઉભરા ઠાલવવા માટે તો આ એક જગ્યા છે. મારી વાતો મારા પોતાના વિચારો છે, કોઇ વ્યક્તિ ને ઉદેશીને નથી લખાયુ, તેમાં ઘણી ભુલો હશે તે મારી અણસમજ છે, તેને નિભાવી લેવા નમ્ર અરજ છે. pramod patwa
Google apps
Main menu