Blogger
Pragna
On Blogger since: June 2007
Profile views: 1,908

My blogs

About me

GenderFemale
IndustryMarketing
OccupationJob
LocationAhmedabad, Gujarat, India
Introduction"જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું." પુરું નામ પ્રજ્ઞા દામજીભાઈ ઠક્કર. મુળ કચ્છનાં વતની પણ વરસોથી અમદાવાદમાં સ્થાયી થયેલ,માતૃભાષા કચ્છી પણ ગુજરાતી ભાષા પ્રત્યે પહેલેથી જ ખુબજ લગાવ. મનહર ઊધાસ ની ગઝલો સાંભળવી ખુબજ ગમે છે અને ગુજરાતી ભાષાના બ્લોગ પ્રત્યે એક અલગ ખેંચાણ અને તેમાંયે ડો. વિવેક ટેલર,અમૃત ‘ઘાયલ’ વિશાલ મોણપરા, રમેશ પારેખ, બેદિલ, શૈફ પાલનપુરી, આદિલ મન્સુરી, મરીઝ ની રચનાઓ ખુબજ ગમે છે. અને બધાજ કવિઓ, કવિયત્રિઓ ની સુન્દર રચનાઓ એક સાથે વાંચવાં મળે તે હેતુથી જ મારો પોતનો બ્લોગ રચવાંની પ્રેરણાં થઇ. ‘મરીઝ’ની ચાર સુંદર પંકિતઓ સાથે મારા પરિચય ને વિરામ આપીશ, વિરામ એટલાં માટે કે ફરી ક્યારેક નવરાશ ની પળે પરિચય ની યાત્રા ને આગળ ધપાવી શકું. "ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, ગગન ન રહેવા દીધું આફતાબ આપીને. અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે, તમે ભલાઈ ન કરજો જવાબ આપીને. મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે, તરસ વધારી દીધી છે શરાબ આપીને. હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’ હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને."
Interestsસંગીત,મુસાફરી અને રસોઇ
Google apps
Main menu