હિતેશ કુમાર સુરેશચંદ્ર બામણીયા-સી.આર.સી-કો-ઓ-ખરોડ,તા-ઘોઘંબા,જિ-પંચમહાલ

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Education
Occupation સી.આર.સી.કો-ઓ-ખરોડ
Location હાલોલ, ગુજરાત, India
Introduction મારું નામ બામણિયા હિતેશકુમાર સુરેશચંદ્ર છે. મારા માતા નું નામ તૃષ્ણાબેન છે. મારા માતા પિતા સરકારી નિવૃત્ત કર્મચારી છે. મારૂ વતન ગુજરાત રાજય ની પૂર્વ પટ્ટી ના મહીસાગર જીલ્લા ના સંત રામપૂર તાલુકા નું મોટીરેલ(પ) આદિવાસી સુંદર ગામ છે. ગામ માં મોટો ભાગ સરકારી કર્મચારીઓ છે. કબીર સંપ્રદાય ને સમર્પિત છે. હુ રાજય સરકાર ની જીલ્લા પંચાયત ની સરકારી શાળાઓ માં ઉચ્ચ પ્રા.વિભાગ મા સમાજ વિજ્ઞાન નાં શિક્ષક તરીકે ફરજ બજવૂ છું. હુ બાળકો ને સભ્ય અને જીવન નું ઘડતર થાય તેવા મૂલ્યો નું સિંચન કરવા તતપર રહુ છું. મને માનવ સભ્યતા બઉજ ગમે છે. મને સભ્ય બનવાનું ખૂબ ગમે છે. મનુષ્યો માટે સભ્યતા એ જીવન છે.બાળકો ને આપડે સભ્યતા શીખવી શુ તૌ જ શિક્ષણ સફળ બનશે. જય ભારત માતા કિ.ભારતીય સંસ્કૃતિ ને વંદન.
Interests કોમ્પુટર, પ્રવાસ અને વાંચન
Favorite Movies શોલે, મેરી જ઼ન્ગ, નદિયા કૈ પાર, બાહુબલીજુરાસિક પાર્ક, ટાઇટેનિક
Favorite Music ભારતીય સંગીત
Favorite Books સત્ય નાં પ્રયોગો

માનવી સભયતથી કેમ નથી સાચવતો ?