HASMUKH GADHAVI
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Occupation | TOLL BUSINESS |
| Location | ahmedabad, gujarat, India |
| Introduction | હું હસમુખ (રત્નું )ગઢવી મને ગૌરવ છે કે મને આ પવિત્ર સમાજ માં જનમ મળ્યો છે હે માં જગદંબા મોગલ માં હિંગળાજ માં મને યુગે યુગે ગઢવી ચારણ સમાજ માજ જનમ આપજે મારી જન્મભુમી ઊ. ગુજરાતના ખેડા જીલ્લાનું રોઝાવાડા ગામ છે .વર્ષો અમદાવાદ માં રહ્યા પછી હાલ મેં મહારાષ્ટ્રા ને મેં કર્મભુમી બનાવી છે. કોમર્સ નો વિદ્યાર્થી રહ્યો હોવા છતાંય સાહિત્ય રસિક રહ્યો છું. !હાથમાં પીંછી આવે અને સામે કલર પડેલા હોય તો આજેય મારી કલ્પનાઓને કેનવાસ પર ઉતારી લેવાની ઝંખના જાગે છે.જોકે હું લેખક,કવિ કે ચિત્રકાર હોવાનો દાવો કરી શકું એવી લાયકાત મેં હજુ કેળવી નથી. .સમયનો અભાવ સતત સાલે છે છતાંય મારી ગમતીલી પ્રવૃતીઓ માટે થોડીક ક્ષણો ચુપકીથી ચોરી લઉં છું! આ બ્લોગ પર આપણે નિયમિત પણે સતત મળતા રહેશું. આવજો.. મળતા રહેજો! જય માતાજી |
| Interests | READING, TRAVELING, MAKING NEW FRIENDS, SPORTS, LISTENING SONGS & LIVING HAPPILY MY LIFE. |
| Favorite music | love song lok sahitya charni sahitya bhajan duha-chhand, |
| Favorite books | sonal mana updesh chankya niti ramayan harirash deviyaan aamra ghata.(By. kavi Ghanshyam) |

