Blogger
વિવેક
On Blogger since: December 2005
Profile views: 3,186

My blogs

About me

GenderMale
OccupationDoctor-Clinical Cardiologist
LocationSurat, India
Introductionમારો જન્મ સુરતમાં, અભ્યાસ અને હવે કાર્યક્ષેત્ર પણ સુરત જ. વ્યવસાયે તબીબ. તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી. પાંચમા ધોરણથી શબ્દોને શ્વાસમાં કંડારવાની શરૂઆત કરી એ પછી આજ દિન લગી વારંવારના અલ્પવિરામ છતાંય આ શ્વાસ અટક્યાં નથી. લખવાં અને વાંચવાને લોહીવટો આપું તો ફક્ત ખોળિયું રહે. આ સિવાય જૂનાં હિન્દી ગીતો અને ગઝલો સાંભળવાં, ફોટોગ્રાફી, પ્રવાસ કરવો, મિત્રો બનાવવા અને ખાસ તો જાળવવાં મને પ્રિય. શબ્દો એ મારૂં સાચું અસ્તિત્વ. જાણે મારા શ્વાસ. મારા શબ્દો અને એ રીતે મારા શ્વાસ લઈને નિયમિત રીતે મિત્રોને મળતા રહેવાની ખ્વાહિશ સાથે આ બ્લોગની શરુઆત કરી રહ્યો છું. મિત્રોના પ્રતિભાવોની, પછી એ તમારા સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરાં હોય, સદૈવ પ્રતિક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.
Interestshttp://photos.yahoo.com/dr_vivektailor
Favorite moviesદિલ સે, ગાંધી, શોલે, જંજીર Ghost
Favorite musicમિર્ઝા ગાલિબ (જગજિત-ચિત્રા), જૂનાં ફિલ્મી ગીતો અને ગઝલો.
Favorite booksસત્ય ના પ્રયોગો ( ગાંધીજી), જોનાથન લીવીંગસ્ટન સીગલ (રિચાર્ડ બક), દિવાન-એ-ગાલિબ (મિર્ઝા ગાલિબ)
Google apps
Main menu