Blogger
વેદાંગ એ. ઠાકર
On Blogger since: December 2010
Profile views: 675

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryBusiness Services
Occupationઇન્વેસ્ટમેન્ટ ફાઈનાન્સ
Locationવડોદરા., ગુજરાત., India
LinksWishlist
Introductionહું વેદાંગ એ. ઠાકર મૂળ ચાંદોદ નો વતની છું, અને રેવાતટ ના વતની હોવા નો ગર્વ સાથે ચાંદોદ વતન નો પણ મને ગર્વ છે. ચાંદોદ વતન માટે કંઈક કરી શકવા ના મારા એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ ને સજાવી રહ્યો છું આપ સૌ ચાંદોદવાસીઓ અને ચાંદોદ ની યાત્રા એ આવનાર દરેક આંગતુક માટે. તો મારા આ પ્રયાસ ને સહર્ષ સ્વીકારશો એવું આશા સહ.
Interestsવાંચન, બ્લોગ રાઈટીંગ, ગઝલ મ્યુઝીક, ઈન્ટરનેટ
Favorite moviesસાગર, દિલ તો પાગલ હૈ, હેરાફેરી
Favorite musicજગજીત સિંહ ની ગઝલો, હરીહરન ની ગઝલો, સોનું નિગમ ના ગીતો, કિશોરદા ના ગીતો
Favorite booksક્રિષ્ના ( ક્રિષ્ના ભગવાન પર લખાયેલું એક સરસ પુસ્તક )
Google apps
Main menu