Hardik Zala
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Occupation | Student |
| Location | Junagadh, Gujarat, India |
| Links | Wishlist |
| Introduction | "Computer Lover", હું એક ટીનએજર. રંગેલા વાળ અને ઝગમગતા વસ્ત્રો છે મારા. જે ક્યારેક એકલવાયું મેહસૂસ કરે છે. ના, હું મને સમજો એમ એવુ ના કહું. કારણ કે હું જ મારી જાતને ના સમજું! હું તો કહુ છું મને સ્વીકારો. જેમ છું તેમ જ. મને કોઇ મારામાં કેવી ક્ષમતા છે, ને મારું કેવું ઉજ્જવળ ભવિષ્ય છે ને એવું બધું કહ્યા કરે એ પસંદ નથી. એક પરીક્ષામાં બરાબર ન કરું એટલે 'તારાથી કશું જ થવાનું નથી' એવુ મારે સાંભળવું નથી. મારો સવાલ છે, મારા અસ્તિત્વનો, એના અથઁનો. જો કોઈ 'અસલી દુનિયા' હોય તો એ ક્યાં છે? અને હું ત્યાં કેમ નથી? ઘણીવાર સુવ્યવસ્થા વિના પણ હું ખુશ રહું છું. ઘણીવાર ઢગલાબંધ માણસોથી ભરેલા ઓરડામાં મને એકલુ લાગે છે! ક્યારેક મારું હ્લદય લોહીઝાણ બને છે, ને હું રડું છું. અને હાસ્ય તો મારા મનનો પડઘો છે. મને કહેવામાં આવે છે 'તું અલગ છો', 'તું તારી જાતને ઓળખ.' પણ પછી મને કહેવામાં આવે છે કે મારે શું પહેરવું, અને કેમ વતઁવું! મારે અભિવ્યક્ત થવું છે, અને મને અફ્વાઓથી દુ:ખ થાય છે. કેમ નાચવું એ મને ફાવતું નથી, છતાં ય મારે એનો પ્રયત્ન કરવો છે. પ્લીઝ, મને સમજવાની કોશિશ ન કરો... અને મારા પર ઝડપથી કોઈ ચુકાદા ન આપો. મારા નામનું કોઈ મહત્વ નથી. પણ મારું હ્લદય ખુલ્લુ છે. |
| Interests | Erotica, Friends, Computer activiies |

