Blogger
Chintan Tailor
On Blogger since: July 2010
Profile views: 1,002

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryArts
LocationBaroda, Gujarat, India
Introduction



આ મારી રચનાઓ એ મારો કવિ થઈ જવાનો પ્રયાસ કે પછી હ્યદયના કોઈક ખુણે છુપાયેલી નિષ્ફળતા કે વિરહની વેદનાઓને બહાર લઈ આવવાનો પ્રયાસ કે પછી કોઈની નજરોંને કે ચહેરાની સુંદરતાના વખાણ કરી જવાના પ્રયાસ પુરતી મર્યાદિત નથી પરંતુ આધુનિકતા અને કઠોરતાથી ભરેલા આ યુગમાં પ્રત્યેક માનવીના હ્યદયમાં છુપાયેલી લાગણીઓ, સંવેદનાઓ તેમજ ભાવનાઓને પ્રોત્સાહિત કરી બહાર લઈ આવવા માટેનો સહજ પ્રયાસ છે.

કાંઈક નિરખ્યું હોય કાંઈક સાંભળ્યું હોય કાંઈક અનુભવ્યું હોય અથવા તો કોઈ વિચારથી હ્યદય હચમચી ગયું હોય અને વલોવાઈ ગયું હોય ત્યારે ચીસ પાડવાનું મન થાય પરંતુ સંયમથી એ ભાવ ને રોકીને એ લાગણીઓને, ભાવનાઓને, સંવેદનાઓને, શબ્દો દ્વારા કલમથી કંડારવાનો મેં જે પ્રયાસ કર્યો છે એ કદાચ તમારા મનના ભાવ પણ હોઈ શકે.

બસ મારા "ચિત" ના ભાવ તમારા "ચિત" ને સ્પર્શી જાય એમાંજ "ચિત" ની સાર્થકતા.

"ચિંતન ટેલર"
Google apps
Main menu