Blogger
Shama
On Blogger since: October 2007
Profile views: 712

My blogs

About me

GenderFemale
IndustryGovernment
LocationFort McMurray, Alberta, Canada
Introductionપ્રિય વાંચક-મિત્રો, મૂળ તો અમદાવાદની રહેવાસી, અને છેલ્લાં 10વર્ષોથી કેનેડા માં છું. શાળાના સમયથી જ થોડું-થોડું લખવાની ટેવ ને એમ જોવું તો સારો એવો સંગ્રહ પણ કરેલો છે.પાછાં ઓરકુટ પર ગુજરાતી મિત્રો મળ્યાં, તો પ્રેરણા મળી.અને હવે આપણે પણ મળતાં રહીશું, કોઈ ને કોઈ કારણે. આશ છે કે મારી કૃતિઓ તમને પસંદ આવશે અને મને જરુર લાગે ત્યાં જરુરથી માર્ગદર્શન આપતાં રહેશો. હા, વિશાલ મોનપરા નો જેટલો આભાર માનું તેટલો ઓછો છે….જે વિના ગુજરાતી કઈ રીતે લખી શકત, તે મને ખબર નથી. જ્યાં પણ જરુર લાગે, ત્યાં આપનાં કિમતી સલાહ-સૂચનો આપશો,તો આપ સૌની આભારી રહીશ. દીપ્તિ પટેલ ‘શમા’
Favorite musicgazals...soft music, old songs, jagjit, yeshudas, kishor kumar...
Google apps
Main menu