prakruti

My blogs

About me

Gender Female
Location Gandhinagar,Ahmedabad, Gujarat, India
Introduction હેલો ફ્રેન્ડ્સ...!!! દુનિયા હાઈ ટેક બની રહી છે...આજના મેટ્રો કલ્ચર અને ઝડપથી પશ્ચિમી સંસ્ક્રૃતિ તરફ આગળ વધતી લાઈફમાં પણ હજી આયુર્વેદે પોતનું સ્થાન જાળવી રાખ્યુ છે...આજે પણ કેટલાક ઈલાજ ફક્ત ઘરેલુ નુસખાથી પણ કરી શકાય છે...તો ચાલો આવી જ આપણી સંસ્કૃતિને આગળ વધારીયે કેટલીક આયુર્વેદીક ટીપ્સઅને પ્રકૃતિ સાથે... હું પ્રકૃતિ રાવલ... વ્યવસાયે મીડીયા સાથે ...ટીવી એન્કર, ફેશન, લાઈફ સ્ટાઈલ, બિઝનેસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને રસોઈ શૉ હોસ્ટ કરવાની સાથે સ્ક્રીપ્ટ રાઈટર તરીકે પણ ફરજ બજાવી રહી છું...સાથે સાથે પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાના વિચાર અર્થે આ બ્લોગની શરૂઆત કરી અને આપના સહયોગથી આપની સાથે આપણા ઘરેલુ નુસખા સાથે મળીને બીજા લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે આયુર્વેદીક ટીપ્સ...