Blogger
Jivankala Foundation
On Blogger since: February 2008
Profile views: 1,400

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryLaw
Locationrajkot, gujarat, India
Introductionનામ : જિગર મધુકાંતભાઇ જોષી તખલ્લુસ ‘પ્રેમ’ સાહિત્ય સર્જન :ગઝલ (ગુજરાતી / હિન્દી / ઉર્દૂ), ગીત, અછાંદસ, મોનો-ઈમેજ, બાળકાવ્યો, નવલિકા, નઝમ (હિન્દી)નિબંધ, લઘુકથા, બાળવાર્તા, ઉખાણાં, જોડકણાં, ટ્રાયોલેટ, હઝલ વિગેરે જેવા સાહિત્ય-પ્રકારોમાં ખેડાણ સહસંપાદક તરીકેની ફરજ : છેલ્લા 25 વર્ષથી ચાલતા “ટમટમ” બાળ-સામયિકમાં વર્ષ 2006 થી સહસંપાદક તરીકેની કામગીરી
Interestsસાહિત્યિકપ્રવૃત્તિઓ/ શિબિર / મુશાયરા / વ્યાખ્યાન વિગેરેની વિગત : 1. ગુજરાત સાહિત્ય અકાદમી અને દર્શક ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાહિત્યિક શિબિરથી સાહિત્યિક પ્રવૃત્તિમાં વિધિવત પ્રવેશ (વર્ષ 2006) 2. વર્ષ 2006 થી 2009 સુધી ગઝલ લેખન, પાદપૂર્તિ, કાવ્યલેખન જેવી સ્પર્ધાઓમાંઅનુક્રમે શહેરકક્ષા, પ્રદેશકક્ષા તેમજ રાજ્યકક્ષાએ પ્રથમઅને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. 3. વર્ષ 2010 થી વિવિધ સાહિત્યિક સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની કામગીરી 4. વર્ષ 2007 થી ગુજરાતી - હિન્દી – ઉર્દૂ મુશાયરાઓમાં કાવ્યપાઠ (મુંબઈ, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ગાંધીનગર, અમરેલી, સુરત, વડોદરા વિગેરે શહેરોમાંમુશાયરાઓ / કવિસંમેલનોમાં અનેકવાર કાવ્યપાઠ
Favorite moviesપ્રકાશિત પુસ્તકોની વિગત : 1. ઈશ્ક થી અશ્ક (ગુજરાતી ગઝલ સંગ્રહ અન્ય ગઝલકાર સાથે) પ્રકાશન વર્ષ – 2007, પ્રકાશક : લેખક પોતે, કૂલ પાના 23+114 2. તનેમોડેથી સમજાશે (ગુજરાતી ગઝલ સંગ્રહ) કૂલ પાના 68+09 પ્રકાશન વર્ષ – 2૦10, પ્રકાશક લેખક પોતે 3. ટક્કો છે કે તબલું? (બાળગીત સંગ્રહ – ગુજરાતી સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત) પ્રકાશન વર્ષ 2011,કૂલ પાના 36+08 4. An Endless Topic…અને હું (કાવ્ય સંગ્રહ) પ્રકાશન વર્ષ – 2013, પ્રકાશક લેખક પોતે, કૂલ પાના 86+4 સંપાદન પુસ્તકોની વિગત : 1. પરસ્પર (લઘુકાવ્યોનું સંપાદન - પ્રકાશન વર્ષ2010) 2. મોર્નિંગ...ગુડ મોર્નિંગ(ઉત્તમ વિચારોનું સંકલન– પ્રકાશન વર્ષ2014)
Favorite musicહવેપછી પ્રકાશિત થનારા પુસ્તકો : 1. તન્હાઈયોં કી સાજિશેં (હિન્દી – ઉર્દૂ ગઝલ) 2. ઉખાણાંરેઉખાણાં (બાળકો માટે ઉખાણાં) 3. તું એટલે આ બધાંયનું મૂળ (ગીત સંગ્રહ) 4. જોડકણાં રે જોડકણાં (બાળકો માટે જોડકણા) 5. તને સત્તરમું બેઠું કે શું ? (ગીત સંગ્રહ)
Favorite booksસાહિત્યિકદ્રષ્ટિએ ઉલ્લેખનીય સંપાદનોમાં કૃતિઓને સ્થાન 1. કવિતાનું સરનામું (સંપાદકશ્રી સુરેશ દલાલ) 2. કવિતાચયન(સંપાદક શ્રી સંજુવાળા) 3. બાળકાવ્યચયન૨૦૦૭ (સંપાદક શ્રી નટવર પટેલ) 4. મત્લાનગર (સંપાદકશ્રી કિરણસિંહ ચૌહાણ) 5. સુખ અને દુ;ખ મારી દ્રષ્ટિએ(સંપાદકશ્રી અનિલ ચાવડા) 6. મોંઘેરી મીરાત મીરાં (સંપાદકશ્રી પ્રદીપ રાવલ સુમિરન) 7. આવ મેહૂલીયા આવ (સંપાદકશ્રી મધુકાંત જોષી–કોકીલાબેન જોષી) 8. બચપણ (સંપાદકશ્રી માનવ સંસ્થાન ટ્રસ્ટ) 9. કવિતા (દસ વર્ષની ઉત્તમ કવિતા) (સંપાદકશ્રી સુરેશ દલાલ) 10. ટહુકે ટહુકા (સંપાદકશ્રી મધુકાંત જોષી) 11. સાક્ષરનો સાક્ષાત્કાર ભાગ-૧૬ (સંપાદકશ્રી રાધેશ્યામ શર્મા)
Google apps
Main menu