Blogger
kirit patel
On Blogger since: August 2009
Profile views: 1,150

My blogs

About me

GenderMale
IndustryBusiness Services
LocationOak Forest, IL, United States
LinksAudio Clip
Introductionઆ બ્લોગ પર મારા પોતાના લખેલા લેખો ઉપરાંત કેટલીક અન્ય સાઈટ્સ પરથી ગીતો તથા બીજી રસપ્રદ વિગત લઈને મુકેલી છે. મને ગુજરાતી ભાષા તેમજ ગુજરાતી સાહિત્ય તેમજ આપણા કલ્ચર માટે અનહદ પ્રેમ છે. કારણકે હું ગુજરાતી છું. બ્લોગ પરના આર્ટીકલ્સ અંગે કે વિષય અંગે કોઈને કંઈ અજુગતું લાગે, અથવા તો કોપી રાઈટ્સ નો ભંગ થતો જણાય, તો મને જાણ કરવા વિનંતી. હું સત્વરે તે કન્ટેન્ટ દુર કરીશ. તો આપણા મલકના માયાળુ માનવીઓ, મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય ગુજરાત.
Interestsreading, singing, photography,writing
Favorite moviesmother india,sholay,vivah, pinjar,the good road
Favorite musicclassical, ghazals
Favorite books"gaban" by premchand, "manvi ni bhavaai" by P.patel, shrimad Bhagvad Gita Upnishad
Google apps
Main menu