મુકુલ જાની

Blogs I follow

About me

Gender MALE
Industry Communications or Media
Location રાજકોટ, ગુજરાત, India
Introduction પહેલા શ્વાસમાં જે હવા ગઈ તે અરબસાગરની હતી...સૌરાષ્ટ્રના સાવ દક્ષિણ છેવાડે આવેલા કોડીનારમાં જન્મ અને અરબસાગર જેના ચરણોમાં દિન-રાત માથાં પછાડે છે એવાં સાવ કિનારાના ગામ છારામાં બચપણ વિત્યું. સાહિત્યનો પહેલો ઘુંટ કદાચ ગળથૂથીની સાથેજ પીધો હતો કેમ કે પિતા ખૂબજ સારા નવલિકા લેખક. ગાયકવાડ સ્ટેટનું ગામ એટલે ગામની શાળામાં સમૃધ્ધ લાયબ્રેરી આમ વાચનની શરૂઆત કક્કો ઘુંટવાની સાથે જ થઈ. ધીમે ધીમે માંહ્યલાએ કલમ પકડવા માટે જીદ કરવા માંડી ને આમ લખવાની શરૂઆત થઈ પણ વિધાત્રી છઠ્ઠીના દિવસે કદાચ હળવા મૂડમાં હશે તે એવું તે ચિતરામણ કર્યું કે મન ક્યાય પગ વાળીને બેસે નહીં, ક્યારેક નવલિકા તો ક્યારેક ગઝલ, ક્યારેક રંગમંચ તો ક્યારેક રેડિયો, ક્યારેક વળી ઠઠ્ઠાચિત્ર ઉપર હાથ અજમાવી લીધો...હાલ રાજકોટની એક એન્ટરટેઇન્ટમેંટ કંપની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન ચાલે છે...વિધાત્રીના મોઢા ઉપર મંદ મંદ સ્મિત દેખાય છે, મનમાં વળી કૈંક અટકચાળું કરવાની ઇચ્છા હોય એવું લાગે છે!
Interests ઇન્ટરનેટ, ટીવી(સમાચાર અને જ્ઞાન)
Favorite Movies પાકિઝા, મુગલ-એ-આઝમ, બ્લેક, નાયક(?)(हमको मालुम हे जन्नत की हकीकत लेकीन, दिल को बहलाने के लिये गालिब, ये खयाल अच्छा हे!)
Favorite Music જૂના હિન્દી ગીતો અને કોઇ પણ પ્રદેશનું કોઇ પણ દેશનું લોક સંગીત.
Favorite Books गांधी वध क्यों?-नथुराम गोड्से મ્રુત્યુ મરી ગયું- ઉષા શેઠ સ્મરણયાત્રા- કાકા કાલેલકર