Blogger
પ્રવીણ ઠક્કર (P U Thakkar)
On Blogger since: August 2007
Profile views: 988

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryReligion
OccupationNon Profitable
LocationAhmedabad, Gujarat, India
Introductionનોકરીઃ various fields–whether liked or not–ultimately with Government of Gujarat* નોકરીની કામગીરીઃનીતિવિષયક–અર્થઘટન–પૃથ્થકરણ–વિવિધ દૃષ્ટિકોણથી મૂલવણી* ફાયદોઃલેખની ઘૂંટાઇ* લેખન નિમિત્ત:મિત્રોના બાળકો માટે નિબંધો–શું લખવું-ની મૂંઝવણ–મિત્રની મોટી આશા–લખાયા પછી સંતોષ અને આનંદ–નોકરી સિવાયના ક્ષેત્રમાં ઇશ્વરદત્ત લેખન શક્તિનું અંકૂરણ* લખવાની શરૂઆતઃ ધર્મપત્નિ, શ્રીમતી મીનાબેન પી. ઠક્કર, કીર્તનકાર, ભજનિક અને આખ્યાનકાર–શ્રીમદ્ ભાગવત્, રામાયણ, નવધા ભક્તિના સતસંગના કાર્યક્રમો (બિન વ્યવસાયિક ધોરણે)માં શ્રોતા–વિચારોનું ઉઠવું–લખવાની શરૂઆત* લખાણની દિશાઃ ઘરના ખૂણે ધર્મપત્નીૂ સમક્ષ વક્તા–રોજ ત્રણ કલાક વ્યાસપીઠ પરથી પાંચસોથી સાતસો જણને સંબોધનાર એક સારા મિત્ર જેવા શ્રોતા–આધ્યાત્મિક ચર્ચાઓ–વિચારોને બળ અને લખાણને દિશા* Welcome: જગતમાં હોવાપણાનો બોધ–ક્યાંક ક્યાંક અભિવ્યક્તિ–આ જ વિચારોની યાત્રા–સ્વરૂપ શબ્દોનું. યાત્રમાં આપના આગમનની પ્રતિક્ષા હતી જ !! પધારવા બદલ આભાર..* અપેક્ષાઃઆપના ભાવ અને પ્રતિભાવ..* સારઃLife is nothing but a tale told by an idiot !! * How ? Once upon time during job in a public limited company, I used to say subordinates to go for a Government job if they didn’t want to work. Now, Except me, all are still there while I am in a Government Sector!!!
Interestsreading,writing,satsang,music
Favorite moviesNishant,Ankur,Manthan,Paa,
Favorite musicRavindra Sangeet,Sri Sri Yoganandji's chants, Bhakti Sangeet,Gazals and filmi sangeet
Favorite booksAutobiography of a Yogi,Mara Satya-na Prayogo, Manvi-Mann and many many..
Google apps
Main menu