��ચાહત��
My blogs
| Gender | Female |
|---|---|
| Introduction | મારો અનુભવ, ફાર્માસ્યુટિકલ કંપનીમાં, Quality control, Assurance & Regulatory Personnel) તરીકે ૧૫ વષઁ નો છે.અભ્સાસકાળ દરમ્યાન મને કાવ્ય વાંચન અને લેખનનો શોખ થયો, આ અમૂલ્ય વારસો મને મારા પ્રિય પિતા (ઉમાકાનત મહેતા) ની ભેટ છે. ‘પ્રતિલિપિ’, સટોરી મિરર, માતૃભારતી જેવી વેબસાઈટે મને ઉત્સાહિત કરી તે માટે તેમની આભારી છું. મારા મનમાં ઉદ્દભવતા વિચારો પ્રસ્તુત કરૂં છું. મારો હેતુ કોઈની સરખામણી કે કોઈનું દિલ દુભાવવાનો બિલકુલ નથી.શિષ્ટ અને મનનશીલ રચનાઓ લખવા ના અને ગુજરાતી ભાષાને, આવનારી પેઢી સુધી જીવંત રાખવાના હેતુથી, આ Blog ની રચના કરી છે. આપ સૌના, સાથ અને સહકારની અપેક્ષા છે. આભાર. I have a Quality& Regulatory experience in Pharmaceutical. I love to read and write Gujarati kavita. I express myself in my own words, there is no intention of hurting anyone’s feelings or by comparing anyone. Hope you will enjoy Chahat Ni Kalamethi. Thank you for your Love and Support. |
| Interests | Reading and traveling. writing is my passion. Shri Tushar Shukla, Ramesh Parekh, Gani Dahiwala are my favorites! |
| Favorite books | Read all the novels written by Shri Ashiwini Bhatt and Harkishan Mehta. I am a big fan of Danielle Steel and read almost all the books of her. |

