ચેતના ભટ્ટ

My blogs

About me

Gender Female
Location Bhuj, Gujarat, India
Introduction મારા વિષે કહું, તો હું એક મધ્યમ વર્ગ પરિવાર માં ઉછરેલી ધનવાન દીકરી છું. હા, ધનવાન.. વારસા માં મળેલા સંસ્કારો અને વિચારો થી ધનવાન. પિતા દ્વારા હમેશા ધ્યેય નિષ્ઠ અને આત્મનિર્ભર બનવા ની શીખ, તો માતા દ્વારા હમેશા સત્ય ના માર્ગે ચાલવા ની પ્રેરણા... આજે મારામાં જે આત્મવિશ્વાસ છે એ એમના થકી જ છે. લગ્ન ના પાંચ વર્ષ પછી આજે ફરી મને કંઈક લખવા નું મન થાય છે. અને મને મારી ગમતી પ્રવૃત્તિ માં હમેશા મારા પતિ નો સાથ મળ્યો જ છે... શ્રી રામ જેવા મર્યાદા પુરષોતમ પતિ મળવા એ એક નસીબ ની વાત છે. જે ભગવાન પાસેથી ઈચ્છ્યું હતું એ બધું જ આપ્યું છે એમણે .. એમની કૃપા છે... મિત્રો પણ એટલા સરસ આપ્યા છે... મેં આમ તો હોમ સાયંસમાં માસ્ટર્સ કર્યું છે એટલે આર્ટસ ને લગતી બધી વસ્તુ માં રસ છે મને. હાલ હું સંગીત પણ શીખું છું.. મારે અઢી વર્ષ ની બેબી છે જેનું નામ "માહી" છે. મારા પતિ "ભાવિન ભટ્ટ" જે એન્જીનીયર છે.. બસ બીજું શું કહું.. આ બ્લોગ થકી આટલું મારા વિષે મિત્રો સુધી પહોચાડી શકી એ બદલ આભાર આશિષ.. - ચેતના ભટ્ટ
Favorite Music હળવું સંગીત, રોમાન્ટિક સોંગ્સ, ગઝલ...
Favorite Books "અગનપંખ "