રોહિત ચૌહાણ ( ચોગઠ કિંગ )

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Education
Occupation શિક્ષક
Location મુ- ચોગઠ તા-ઉમરાળા , જી-ભાવનગર, ગુજરાત, India
Introduction નમસ્કાર,મારું નામ ચૌહાણ રોહિત લવજીભાઈ છે,M.A B.ed(English) અભ્યાસ કરીને ભાવનગર નજીક ના કરદેજ ગામમાં શિક્ષક તરીકે સેવા બજાવું છું.લોકસાહિત્ય ની વાતો,સંતવાણી ભજન અને વાંચનનો શોખ રાખી જીવન નું ગાડું હંકારે જાવ છું.અને જીવન ને ભરપુર માણી રહ્યો છું. ઈમેઈલ-chogathking@gmail.com chogathking2006@yahoo.com... આભાર
Interests સંગીત, વાંચન, પ્રવાસ, સંતવાણી ભજન, ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય વગેરે......
Favorite Movies 3 idiots, the burning train, 16th december
Favorite Music santwani, bhajan, classical
Favorite Books સૌરાષ્ટ્ર ની રસધાર-ઝવેરચંદ મેઘાણી, ટેરવા-કવી દાદ, સોરઠી બહારવટિયા-મેઘાણી, દિવાસ્વપ્ન-ગીજુભાઈ બધેકા

થાય તો મોજ કરો ,બાકી ઉપાદિ તો આખું ગામ કરે જ છે ને......ભલો ભાવ નો મેળો.......