Blogger
wordswatching
On Blogger since: November 2010
Profile views: 672

My blogs

About me

GenderMale
LocationMumbai, Maharashtra
Introductionકેમેસ્ટ્રી વિષય સાથે બી.એસસી. કર્યું. એ પછી પત્રકારત્વની ડિગ્રી મેળવી. વાંચનનો શોખ બાળપણથી હતો એટલે પત્રકારત્વ તરફ ખેંચાયો. બાકી, પત્રકારત્વ કે બી.એસસી.ની ડિગ્રી જીવનમાં ક્યાંય કામ લાગ્યા નથી. મહુવા, ભાવનગર અને અમદાવાદ એમ ત્રણ શહેરોમાં હોસ્ટેલમાં સાતેક વર્ષ કાઢ્યા. હોસ્ટેલમાં જે જીવવાનું અને શીખવાનું મળ્યું એ બીજે ક્યાંય નથી મળ્યું. આજે પણ એમ થાય છે કે ભણ્યો ન હોત તો ખાસ કંઇ ફરક ન પડત. કારણકે, કેમેસ્ટ્રીનો વિષય ક્યારેય જીવનના કેમીકલ લોચા ઉકેલી શકતો નથી. વતન સોમનાથ(કાઠિયાવાડ) અને હાલ મુંબઇમાં છું.
Google apps
Main menu