Sanjay V Shah
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Publishing |
| Occupation | writer, journalist |
| Location | Mumbai, Maharashtra, India |
| Introduction | સંજય વિ. શાહના બ્લૉગ પર આપનું સ્વાગત છે. મૂળે હું મુંબઈનો રહેવાસી… લેખક અને પત્રકાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં હું રણકાર નામની સુવિચારોની કૉલમ લખું છું, કલ્પના જોશીના ઉપનામે. સાથે જ એમાં છાશવારે અન્ય લેખ પણ લખું છું. નાટ્યલેખક પણ છું હું. ગુજરાતી અને હિન્દી ભાષામાં મારાં પંદરેક નાટકો અત્યાર સુધીમાં આવ્યાં છે. ઉપરાંત, ચિત્રલેખા જૂથના ફિલ્મ સામયિક જીનો પણ કાર્યકારી તંત્રી રહી ચૂક્યો છું. વાચન અને લેખન એ મારાં બે મનગમતાં કામ. અહીં આ બ્લૉગમાં તમે મારી કાવ્ય રચનાઓ વાચી શકશો. શક્ય થશે તો અન્ય લખાણો પણ પ્રસિદ્ધ કરીશ. જોઈએ. આપના પ્રતિભાવનીની આશા સહ... |
| Interests | reading, writing, thinking, traveling.... |

