Ketan Patel
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Education |
| Occupation | Supervisor Instuctor (Fitter) |
| Location | India |
| Introduction | Educator-Instructing is my Profession,Cooking is my Hobby, Blogging is my Passion, Life= Food+ Karm+Yog and Meditation. |
| Interests | Food, Yoga, writing, Spirituality, Education ,Training |
| Favorite movies | 1."Ratatouille" (રેટાટુલી- ફ્રેન્ચ ડીશ)--એ 2007માં બનેલી અમેરિકન કોમ્પ્યુટર એનીમેટેડ કોમેડી ફિલ્મ છે જેને પિક્ષાર એનિમેશન સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલી છે અને વોલ્ટ ડિઝની પિકચર દ્વારા રજૂ કરવામાં આવેલી છે. આ ફિલ્મનું શિર્ષક -French dish (ફ્રેન્ચ ડીશ) ratatouille (રેટાટુલી) ઉપરથી રાખવામાં આવ્યું છે, જે ફિલ્મના અંતમાં સર્વ કરવામાં આવે છે ,એક ઉંદર (a rat) જે પેરિસ શહેરમાં રહે છે, અને રેમી નામનો છોકરો કે જે Chef બનવા માગે છે, આમ એક ઉંદર ની આજુ બાજુ આ ફિલ્મની વાર્તા છે જે કાબિલેદાદ રસોઈયો -Chef હોય છે. આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે. હું જ્યારે એન્જિનિયરિંગ કોલેજ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં આ ફિલ્મ જોયેલી.One of the Best film i have ever seen in my life. 2.Water World....જ્યારે પૃથ્વી ઉપર બધે પાણી થઈ જાય છે ,એ વખતે માણસો પાણી ઉપર કઈ રીતે જીવે છે તે ખૂબ સરસ રીતે ફિલ્મમાં વર્ણવામાં આવ્યું છે . |
| Favorite music | 90's Hindi Film Songs |
| Favorite books | A Taste of Well being -Sadhguru |

