Blogger
મિત્ર
On Blogger since: January 2012
Profile views: 409

My blogs

Blogs I follow

About me

GenderMale
LocationMumbai , Vadoara., Gujarat, India
Introductionવરસાદ અને મારો વરસાદ , આ બે વસ્તુ માં મને ફરક જયારે જણાયો ત્યાર થી મેં મારા બ્લોગ નું નામ , મારો વરસાદ રાખ્યું. જે બધા માટે હોય એના કરતા જે માત્ર આપણું , પોતાનું સાવ અંગત હોય એ ખુબ પ્રિય લાગે. જેમ કે અડધી રાત નો વરસાદ , મને ખુબ પ્રિય છે , કારણ એ મને મારો વરસાદ લાગે . માત્ર મારો . એમજ મારી કવિતા હું પોતાને માટે લખું છું , મને જે ગમે અને જે લખવું હોય એ . હા, પણ મારા વરસાદ નું પાણી બધા માટે છે . - મિત્ર ગઢવી
InterestsActing, Dance, Poetry, Photography
Google apps
Main menu