વ્યક્ત

My blogs

About me

Gender Male
Industry Technology
Location Rajkot, Gujarat, India
Introduction હું દેવાંગ નથવાણી, 23+2 વર્ષનો દિલથી અને ઉંમરથી યુવાન એવો ગુજરાતી છું, ભણતરથી એન્જિનીયર છું. વિચારોની મગજમાં ચાલતી ધમાચકડીને કાગળ પર ઉતારવાની કળામાં ખૂદને પાવરધો સમજું છું. અંદરનું બધું ઉલેચી, ઢસળીને બહાર વ્યકત કરવું એનો આગ્રહી છું. કૂદરતનો અને પ્રકૃતિનો ચાહક છું. લોકો મને પસંદ છે. પ્રેમ, જિંદગી, કૂદરત-પ્રકૃતિ મારા ખાસ ગમતા વિષયો છે.
Interests લખવું, વાંચવું, વિચારવું, ઘૂમવું, જમવું, જીવવું, રમવું, મુવીઝ જોવા, મ્યુઝીક સાંભળવું, નાના ટાબરીયાઓને રમાડવા, ક્યારેક બાઇક પરની ધીમી તો ક્યારેક ફાસ્ટ ડ્રાઇવ(બેક સીટ પર), રેસકોર્સ રીંગ રોડની પાળીએ ફેમિલી સાથે બેસવું, ગરમ વણેલા-ફાફડા ગાઠીયા ખાવા....
Favorite Movies મુવીઝ મને બહુ જ પસંદ છે એટલે આ લીસ્ટ ઘણું મોટું અને સતત બદલતું રહે છે. કોઇ પર્ટીક્યુલર ટેસ્ટ નથી મારો, બસ મુડ પર ડિપેન્ડ હોય છે. તો હાલની પરિસ્થિતિ મુજબ, પરફ્યુમ, ધ અલ્ટીમેટ ગીફ્ટ, લીટલ મીસ સનસાઇન, બીફોર સનસેટ, હેન્ગઓવર 1-2, લેટર્સ ટુ જુલીયેટ, મોર્નીંગ ગ્લોરી, ધ વે, કુંગ ફુ પાન્ડા, ડાર્ક નાઇટ, અમેરીકન બ્યુટી, ઝીંદગી ના મીલેગી દોબારા, લવ આજકલ, વેડ્નસ ડે, નોટબુક, ધ રીડર, અમેરીકન પાઇ, ટાઇટેનીક, અવતાર, લગે રહો મુન્નાભાઇ...
Favorite Music મ્યુઝીક લગભગ બધા ગમે, રોકથી લઇને જેઝ સુધી, ક્લાસીકલથી લઇને વેસ્ટર્ન સુધી, શરત બસ એક- મુડ.
Favorite Books બુક્સ એટલી બધીતો નથી વાંચી પણ વાંચી છે એમાંથી કહું તો, લાઇફ ઓફ પાઇ, ધ વ્હાઇટ ટાઇગર, જય સોમનાથ, પાટણની પ્રભુતા, મોતીચારો, જહોની ગોન ડાઉન, કૃષ્ણાવતાર, ઇફ ગોડ વોઝ અ બેન્કર, ધ લીટલ પ્રીન્સ, કેચર ઇન ધ રે, ધ શેડૉ ઑફ ધ વિન્ડ...