Blogger
sarvani
On Blogger since: January 2011
Profile views: 816

My blogs

About me

GenderFemale
IndustryInternet
LocationGujarat, India
Introductionક્યારેક કોઈ ચિત્ર સંપૂર્ણ સુંદર હોય તો પણ એમા કંઈક ખુટ્તુ હોય એમ લાગ્યા કરે છે ને પછી એક નાનકડુ ટ્પકુ કે કંઈક અલગ રંગની એક પાતળી કિનાર કે પછી એવુ કંઈ પણ એ ચિત્રમા એક અનોખી નવીનતા લઈ આવે છે. બસ, એ જ નવીનતા, એ જ અનોખાપણુ, એ જ ટપકાની શોધ મને હંમેશા રહી છે જીવનના દરેક ક્ષેત્રમાં, સાહિત્યમાં પણ. ગુજરાતી ભાષા હંમેશા મારી પ્રિય રહી છે ખાલી એટલા માટે નહી કે ગુજરાતી મારી માતૃભાષા છે પણ એટ્લા માટે કે ગુજરાતી એ લાગણીની ભાષા છે, ગુજરાતી ભાષા એટ્લી સમૃધ્ધ છે કે અહી લાગણીના વત્તાઓછા પ્રમાણમા તમને શબ્દોના પર્યાય મળી રહે છે અને સદનસીબે ગુજરાતી સાહિત્ય પણ એટ્લુ જ સમૃધ્ધ છે. તો ચાલો આજથી સાહિત્યના ચિત્રમા ઉપસી આવતા આવા અનોખા ટપકાની લ્હાણી સરવાણીને સંગ.... :)
InterestsReading, Painting, Hanging out with Family & Frndz, Singing, listening Music, Dance, Drama, Each & Everything related to Art and Finding something new from any field of life....
Favorite moviesZankar Bits, WakeUp Sid, Mr. & Mrs. Iyer, Cheeni kum, Iqbal, Shall We Dance, RunAway Bride ... list is so loooong.....
Favorite booksWings of Fire- Dr. A P J Abdul Kalam, E-mail - Gunvant Shah, Saat Pagala Aakash ma - Kundanika Kapadia, The Alchemist - Paulo Coelho
Google apps
Main menu