ગુલહસન
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Education |
| Occupation | ભાષાશિક્ષક |
| Location | પોરબંદર, ગુજરાત, India |
| Links | Audio Clip |
| Introduction | આસીમ રાંદેરીની "લીલા", દિવાને ગાલીબ,બરકત વિરાણીની ગઝલો, મીર તકી મીર,મરીઝ, કલાપી, શેખાદમ, શુન્ય પાલનપુરી તેમજ દરેક શાયરોને વાંચવા એ મારા જીવનનો લહાવો છે... |
| Interests | ગઝલ-કાવ્ય,વાંચન,લેખન,નવા-નવા મીત્રો બનાવવા એ મારા રસના વિષયો છે. |
| Favorite movies | મને લવસ્ટોરી વાળાં દરેક ચલ-ચિત્રો જોવાં ગમે છે. તેમજ પરીવારીક ફિલ્મો જોવી ગમે છે. |
| Favorite music | મને ગુલામઅલી ની ગઝલો,મહેંદી હસનની ગઝલો, તેમજ લોકગીતો સાંભળવાં ગમે છે.દરેક પ્રકારના પ્રેમગીતો તો ખરાંજ... |
| Favorite books | આસીમ રાંદેરીની "લીલા", દિવાને ગાલીબ,બરકત વિરાણીની ગઝલો, મીર તકી મીર,મરીઝ, કલાપી, શેખાદમ, શુન્ય પાલનપુરી તેમજ દરેક શાયરોને વાંચવા એ મારા જીવનનો લહાવો છે... |
