Akhi
My blogs
Blogs I follow
| Gender | Female |
|---|---|
| Location | Ahmedabad, Gujarat, India |
| Introduction | એક વત્તા એક=એક એક ને એક બે નહીં,પણ એક, પ્રેમમાં પાગલ છીએ એકમેક. સપાટીએ તરવાંમાં મજા નથી, મોતી પામવાં તળિયે જવું છેક. ચાહવું તો બસ ચારેય કોરથી, તારી ભૂલો માફ છે પ્રત્યેક. બની રહેજે વસંત સદા 'તું' ઋતુઓ બદલાય ભલે દરેક ભવોભવ રહેશું સાથમાં, કારણ મળી જશે અનૅક. રેખા જોશી ૧૧-૨-૦૯ હેપી વેલેન્ટાઈન ડે. |
| Interests | Garba, Dance, |
| Favorite books | amruta,malelajiv,rasidi tikit, |
