Aditee Soni

My blogs

About me

Gender Female
Location Veraval, Gujarat, India
Introduction


આ તો હું છું... નામ છે મારુ અદિતી, વેરાવળ ની છુ હું વતની. બર્થડેટ છે મારી 13, નવેમ્બર નાઈનટીન એટી નાઈન, ઓબીયસ્ લવલી, પ્રીટી એંડ ફાઈન. ભણ્યું છે મેં એમ કોમ., ન લલચાવે મને માયા કે લોભ. જોબ કરું છુ હું એડમીનની, મંજીલો છે મારી વિકાસની. ગમે છે મને કલર ગુલાબી અને પરપલ, મિત્ર બનાવ્યા પછી યાદ કરું હું હરપલ. પિક્ચર છે મારું ફેવરીટ પેઝ થ્રી, તમારા માટે છું હું એની ટાઈમ ફ્રી. એક્ટ્રેસ છે ફેવરીટ મારી કેટરીના, જરૂર કંઈક ખુટશે તમને મારા વિના. એકટર છે મારો ફેવરીટ ઈમરાન હાશ્મી, મારાથી વિખુટા પડવાની પળો છે બહુ વસ્મી. ગીત છે ફેવરીટ મારું “ તેરે નેના બસ દિયે”, મને ના કહેતા ક્યારેય “અજી બસ કિજીયે”, રાખું છું શોખ ઘણી બધી ખરીદીનો, જગતની જંજાળમાં સમય નથી મને મોજનો. લખી નાખું છું ક્યારેક કવિતા, જ્યારે વિચાર આવે છે માનવીના. ક્યારેક કદાચ કોઈને લાગી જાય ખોટું, એટલે જ વિચારી ને બોલવાનુ સારું સારું. રજૂ કર્યો મેં મારો ચિતાર, જરૂર જીતીશ તમારા દિલનો ખિતાબ. મારામાં છે નમ્રતા અને લાગણી, હવે તમારા તરફ ચીંધી છે આંગળી.

અદિતી - લાગણી નો વહેતો પ્રવાહ
Interests તમારા અમૂલ્ય પ્રતિભાવોમાં ....
Favorite Movies page 3, 3 idiots, Vivah, Hum apke hai kaun, Hum sath sath hai, Fashion, Ghajni
Favorite Music Tere naina bas diye, Tera hone laga hu
Favorite Books Pride and Prejudice, Lakhi rakho aaras ni takti par.