Blogger
સૌમિષા
On Blogger since: December 2011
Profile views: 1,110

My blogs

About me

LocationIndia
Introduction.વાચક મિત્રો જાણવાની જીજ્ઞાસા થતી હશે કે સૌમિષા કોણ છે ?..સૌમિલ અને મનીષા નો સુભગ સમન્વય એટલે સૌમિષા ...અમને બંને ને નવું નવું વાંચવાનો ..લખવાનો શોખ ....નવા નવા લખાણ પર ચર્ચા કરવાનો શોખ... ઘણીવાર ટોપીક પર વાદવિવાદ કરવાનો પણ શોખ ...હાસ્તો વળી !!!!! લડાઈ -ઝગડા ..રિસામણા -મનામણા ...અને છેલ્લે એક સેતુ રચાય એ અમારા પ્રેમ નો ....સૌમિલ-મનીષા માંથી સૌમિષા નો ..... પ્રેમ અનુભવી ને લખવાની પણ કઈ અનેરી મજા છે ...અને પ્રેમ માં હેરાન થઈ ને કે રિસાઈ ને પણ લખવાની એક મજા છે .....કારણકે એમાં શબ્દો લખવા માટે દિમાગ ને જોર નથી આપવું પડતું ....દિલ ના જ શબ્દો .....!!!! આવી ઘણી કવિતાઓ અમે અમારા અનુભવો પરથી સૌમિષા નામથી લખી છે ...આખર હું લખું કે એ, બધું છે તો એક જ ને ?? ...!!!! દરેક નવો સંબંધ વિવિધ તબ્બક્કા માંથી પસાર થાય છે ...અમે અમારા અનુભવો માંથી શીખીયે છીએ અને એમાંથી થોડું તમારી સાથે શેર કરીએ છીએ ..આશા રાખીએ કે તમને પસંદ આવે ...અમારા જીવન માં અને તમારા જીવન માં પ્રેમ ઉત્તરોતર વધતો રહે ....એજ અભ્યર્થના .....સૌમિષા
Google apps
Main menu