Kuldeep Sompura
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Engineering |
| Occupation | Writer,Engineer |
| Location | AHMEDABAD, GUJARAT, India |
| Introduction | હું એન્જિનિયર છું પણ મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે હું એક લેખક પણ છું. એક પુસ્તક લખ્યા પછી મને લાગ્યું કે હું સારું લખી શકું છું. મમ્મી અને પપ્પાને પણ મારું લેખન ગમ્યું. મિત્રોને પણ સારું લાગ્યું કે તેમના માંથી કોઈ એક સારું લખી શકે છે. જેણે મારું પહેલું પુસ્તક વાંચ્યું તેમને ખૂબ જ ગમ્યું.હું આશા રાખું છું કે તમે પણ વાંચશો અને તમને પણ ગમશે.અત્યારે હું મારું બીજું પુસ્તક તૈયાર કરી રહ્યો છું.જે પહેલા પુસ્તકથી તદ્દન અલગ છે. મને આશા છે કે તમને તે ખૂબ ગમશે.તે એક સુંદર પ્રેમ કહાની છે. લેખક બન્યા પછી મને લાગ્યું કે આ ડિજિટલ દુનિયામાં હું લોકોને પુસ્તકો વાંચવા પ્રેરણા આપી શકું. તેથી મેં અને મારા લેખક મિત્રો એ મળીને કિટલી મેગેઝીન શરૂ કરવાનું વિચાર્યું. લોકો અને ભગવાનના આશીર્વાદથી અમે અમારા ધ્યેયમાં સફળ થયા છીએ.કિટલી મેગેઝીન લોકો ને ખૂબજ ગમ્યું છે એક લેખક તરીકે હું મારું કામ માત્ર સારું લખવા પૂરતું જ નથી રાખવા માંગતો પણ હું લોકોને વાંચન પ્રત્યે પણ પ્રેરવા માંગુ છું. |
| Interests | લેખન,વાંચન અને નવી નવી વસ્તુ જાણવી. |
| Favorite movies | ઘણી બધી છે હું કોઈ એક કેમ કહી શકું? |
| Favorite music | ઘણા બધા છે હું કોઈ એક કેમ કહી શકું? |
| Favorite books | ઘણા બધી છે હું કોઈ એક કેમ કહી શકું? |

