Blogger
Hitesh Daka
On Blogger since: February 2010
Profile views: 534

Blogs I follow

About me

GenderMale
IndustryEngineering
OccupationAssisntant Manager @ Essar Projects India Ltd.
LocationAhmedabad, Gujarat, India
LinksWishlist
Introductionઅંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે. તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
Favorite moviesમિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો...!"
Favorite music"પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે…. સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે… પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે "
Favorite booksત્રણ વાતનું હંમેશા ધ્યાન રાખો. [1] કામ વગર બેસી ન રહો [2] ખોટું કામ ન કરો [3] કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ન કરો

Your hand has been replaced by a rubber stamp. What does it say?

કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. - પાંડુરંગ શાસ્ત્રી

Google apps
Main menu