શ્યામ "દિવા-ની" કહો કે આકાશી તેજપુંજ કે કહો મને કોઇ મીરા.. પણ હુ કોણ? બસ એ જ એક અધુરી સમજ
My blogs
Blogs I follow
| Gender | Female |
|---|---|
| Industry | Student |
| Location | સૌનુ હ્રદય મારુ સરનામુ |
| Introduction | રાધેક્રિશ્ના, તારા આંદોલનો-સંવેદનો પામી, તારી સાથે છુટો પડેલો તાર સંધાઇ ગયો, આમ ને આમ મારો, અવ્યકત સાથેનો પ્રેમ વ્યક્ત થઇ ગયો.. |
| Interests | દરેક પળે આવતી, ઝીલાતી, અનુભવાતી... સંવેદનાઓ ને માણવી |
| Favorite music | ચિત્તને શાંતી આપે તેવુ સંગીત... પંખીઓનો કલરવ, નદી-ઝરણાનુ ખળખળ, પવન નો સુસવાટ, સાગરનો ઘુઘવાટ, ને, શ્યામ બંસી.. |
| Favorite books | ભીતર |
