શક્યતાના ઝાડ પર...
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Museums or Libraries |
| Occupation | શિક્ષક |
| Location | ઠાડચ, પાલિતાણા, ગુજરાત, India |
| Introduction | હથેળીમાં વ્રુક્ષો ઉગાડયાં છે આપે; તો લ્યો મારા અશ્રુઓ સિંચાઇ માટે. મિત્રો, નમસ્કાર. આ૫ સૌને મળીને ખૂબ આનંદ થયો. જીવનમાં હંમેશા નવા મિત્રો બનાવવાની તમન્ના લઇને દોડતો રહુ છું. એ કારણે જ કદાચ આપ સૌને મળવાનો આ ઉ૫ક્રમ છે. |
| Interests | વાંચન, લેખન, પ્રવાસ અને મિત્રો બનાવવા. |
| Favorite movies | દોસ્તી, થ્રી ઇડિયટ, તારેં જમીં ૫ર... |
| Favorite music | ગઝલો, જૂના ગીતો... |
| Favorite books | સળગતાં સૂરજમુખી, માનવીની ભવાઇ, અરધી રાતે આઝાદી... |

