GIRISH JOSHI

My blogs

Blogs I follow

About me

Location Mumbai, Maharashtra, India
Introduction બાળપણમાં બકોર પટેલ, છેલ અને છબો, છકો અને મકો કે મિયાં ફૂસકી વાંચતાં વાંચતાં ક્યારે ર.વ. દેસાઈ, ક.મા. મુનસી અને દર્શક અને એનાથી પણ આગળ વધી ને શરદચંદ્ર, ટાગોર, પ્રેમચંદ કે એલેકઝાંડર ડૂમા, ટોલસ્ટોય, વિકટર હ્યુગો, દોસ્તોયવસ્કી વંચાવા લાગ્યા કાંઈ ખબર જ ના પડી. આ સમયે જ મારામાં એક લેખકનું બીજ રોપાઈ ગયું. મનના ભાવો કલમ વાટે વહેવા લાગતાં મારો એના પર કોઈ કાબુ ન હતો. આજે આ ભાવો અનેક રચના બની ને કાગળ પર અક્ષર રુપ ધારણ કરી રહી છે જેને આ માધ્યમથી આપની સમક્ષ મુકતાં હું પરમ આનંદનો અનુભવ કરું છું.